સંવાદદાતા: નીલ ઓઝા સાથે વિવેક ઉપાધ્યાય ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદ |
તારીખ: 13 જુલાઈ 2025
સ્થળ: પોટલિયા ચાર રસ્તા, સરસપુર, અમદાવાદ, ગુજરાત
સરસપુરના પોટલિયા ચાર રસ્તા ખાતે આવેલ સ્વ. અમૃતલાલ મંગલલાલ પાર્ટી પ્લોટ પર ચોંકાવનારો દ્રશ્ય જોવા મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દેખરેખ હેઠળ ચાલતા આ પ્લોટમાં 24 કલાક સુરક્ષા ગાર્ડ હોવા છતાં મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલોના ઢગલાં જોવા મળ્યા છે.
વિશિષ્ટ સૂત્રો મુજબ:
આ વિસ્તાર મ્યુનિસિપલટી હેઠળ આવે છે, છતાં અહીં નિયમિત દેખરેખ, સફાઈ વ્યવસ્થા કે મલેરિયા રોકથામના પ્રયાસો જોવા મળતા નથી. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે જ્યાં કચરો હોય અથવા મ્યુનિસિપલ હોલ હોય ત્યાં જવાબદારી નિભાવતા કોઈ અધિકારી કે ગાર્ડ દેખાતા જ નથી.
મહત્વપૂર્ણ મુદ્દો:
કહેવાય છે કે અહીં 24 કલાક ગાર્ડ નિમવામાં આવ્યો છે, જેને ફક્ત ₹12,000 માસિક પગાર આપવામાં આવે છે. આ પગારમાં સતત ચોવીસ કલાક ફરજ કરાવવી – એ માત્ર શ્રમ શોષણ નથી, પણ સમગ્ર સુરક્ષા વ્યવસ્થાની ગંભીરતા પર પણ સવાલ ઊભા કરે છે.
શરાબના ઢગલાં જોવા મળવાનું અર્થ એ થાય છે કે –
“અથવા તો ગાર્ડ ફરજ પર નહોતો, અથવા તો તેણે પોતાની ફરજ વિમુખ રીતે નિભાવી.”
મૂળ પ્રશ્ન:
24 કલાક સુરક્ષા હોવા છતાં આ હકીકતો જોવા મળે છે તો જવાબદારી કોની છે?
શું તંત્રની આંખો મીંચાયેલી છે?
કે પછી કોઇ અંદરખાને મિલીભગત ચાલી રહી છે?
ગુજરાત પ્રવાસી ન્યૂઝની તજવીજ:
🔹 આ ઘટનાની તાત્કાલિક તપાસ થવી જોઈએ
🔹 જવાબદાર અધિકારીઓ અને ગાર્ડ/ઠેકેદાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે
🔹 આ પ્રકારની શરાબ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ઉત્સાહ આપનારને કડક સજા મળે
🔹 જાહેર સ્થળોની નિયમિત દેખરેખ માટે કડક નીતિ બનાવવી જરૂરી છે
🔸 નીલ ઓઝા
🔸 વિવેક ઉપાધ્યાય
ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ











ખરાબ રસ્તાઓને કારણે દૈનિક અવરજવર ખોરવાઈ ગઈ હતી અને જનજીવન પર તેની વ્યાપક અસર પડી હતી. આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક પત્રકાર શ્રી સોહીલ શેખે ત્વરિત કાર્યવાહી કરી, સાવરકુંડલા પાલિકા તંત્રનું ધ્યાન દોર્યું. તેમના અવિરત પ્રયાસો અને સચોટ રજૂઆતોના ફળસ્વરૂપે, પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી આ કામગીરીને કારણે ક્ષતિગ્રસ્ત માર્ગ ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ ઝડપી અને અસરકારક કામગીરીથી હજારો વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક રહીશો અને રાહદારીઓએ મોટી રાહત અનુભવી છે. લાંબા સમયથી ચાલી રહેલી હાલાકીનો અંત આવતા લોકોમાં ખુશીનો માહોલ છે. આ પ્રશંસનીય કાર્ય બદલ સૌએ સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી એસ.આઈ., જેસીબી ડ્રાઇવર, અને અન્ય સહકર્મીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. પત્રકાર સોહીલ શેખના સક્રિય યોગદાન અને સાવરકુંડલા પાલિકા તંત્રની સમયસરની અને કાર્યક્ષમ કામગીરીને કારણે જાહેર જનતાની મુશ્કેલીઓનો સુખદ અંત આવ્યો છે. આ ઘટના જનસેવા અને તંત્રના સુમેળભર્યા પ્રયાસોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જે દર્શાવે છે કે જ્યારે સૌ સાથે મળીને કામ કરે છે, ત્યારે મોટામાં મોટી સમસ્યાઓ પણ હલ થઈ શકે છે.
नई दिल्ली: “चलो कुछ न्यारा करते हैं” फाउंडेशन के शिक्षा विभाग के निदेशक एवं प्रख्यात सामाजिक कार्यकर्ता प्रीतेश तिवारी के नेतृत्व में सीकेएनकेएच फाउंडेशन द्वारा “विश्व युवा कौशल विकास दिवस” के अवसर पर एक भव्य अंतरराष्ट्रीय सेमिनार का आयोजन किया जा रहा है। इस महत्वपूर्ण आयोजन में भारत, संयुक्त अरब अमीरात (UAE), और बांग्लादेश के प्रतिष्ठित वक्ता भाग लेंगे।प्रीतेश तिवारी ने एक बयान में बताया कि यह सेमिनार युवाओं को कौशल विकास के माध्यम से आत्मनिर्भर बनाने की दिशा में एक सशक्त पहल है। उन्होंने कहा, “हमारा उद्देश्य प्रधानमंत्री जी के ‘आत्मनिर्भर भारत’ के संकल्प को आगे बढ़ाना है। यह सेमिनार उसी प्रयास की एक कड़ी है।” सेमिनार में मुख्य वक्ताओं के रूप में शामिल होंगे, डॉ. बिपिन शर्मा (UAE से), डॉ. प्राण कनाई रॉय (बांग्लादेश से), डॉ. सबिता मिश्रा (भारत से), डॉ. नम्रता जैन (भारत से), कार्यक्रम में विशिष्ट अतिथि के रूप में उपस्थित रहेंगे – उत्तर प्रदेश सरकार के डिप्टी हाउसिंग कमिश्नर डॉ. एम. आर. चौहान, प्रसिद्ध समाजसेवी डॉ. करुणा जैन, यह आयोजन न केवल युवाओं को प्रेरित करेगा बल्कि अंतरराष्ट्रीय स्तर पर भारत के कौशल विकास मिशन को भी मजबूती प्रदान करेगा।






वितरण किया गया।
