રાજકોટ પ્રવાસ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉમિયાધામ સીદસરના પ્રમુખ શ્રી મૌલેશભાઈ ઉકાણીના નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત

રાજકોટ, (બ્યુરો રિપોર્ટ). ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ તેમના રાજકોટ પ્રવાસ દરમિયાન ઉમિયાધામ સીદસરના પ્રમુખ, અગ્રણી સમાજસેવક તથા જાણીતા ઉદ્યોગપતિ શ્રી મૌલેશભાઈ ઉકાણીના નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ વચ્ચે…





