બામરોલી ગામમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી

જિલ્લો – પંચમહાલ | તાલુકો – શહેરા | સ્થળ – બામરોલી “જય જોહાર, જય આદિવાસી” ના ગાન સાથે બામરોલી ગામમાં આજે જળ, જંગલ, જમીન અને જનજાતીય સંસ્કૃતિના રક્ષક, મહાન ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી…

