Category શોક સમાચાર

રાજકોટ શહેર ભાજપાના નિષ્ઠાવાન કાર્યકર્તા મહેશભાઈ માખેલાનું અવસાન, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પરિવારને પાઠવી સાંત્વના

શોક સમાચાર રાજકોટ। રાજકોટ શહેર યુવા મોરચાના પૂર્વ મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તા મહેશભાઈ માખેલાના દુઃખદ અવસાનથી સમગ્ર શહેર તેમજ રાજકીય વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। તેમના નિધનને કારણે ભાજપા પરિવારને મોટી ક્ષતિ પહોંચી છે। આ દુઃખદ…