Category ગરમી વચ્ચે માનવસેવા ગુજરાત પ્રવાસી ન્યૂઝ

સાવરકુંડલામાં સેવાની શીતળતા: ૪૪ ડિગ્રી ગરમીમાં વરિયાળી-લીંબુ શરબત હજારો લોકો માટે બન્યું આશીર્વાદ

  અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે હાલ કાળઝાળ ગરમી વચ્ચે માનવસેવાનું અનોખું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. શહેરના નવા બસ સ્ટેન્ડ પાસે છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત ‘ઉષાબેન દિનેશભાઈ શાહ વરિયાળી શરબત કેન્દ્ર’ લોકો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.…