Home સ્નેહ સંમેલન શહેરા વિધાનસભા મતવિસ્તારમાં સ્નેહ સંમેલન સમારોહનું ભવ્ય આયોજન

શહેરા વિધાનસભા મતવિસ્તારમાં સ્નેહ સંમેલન સમારોહનું ભવ્ય આયોજન

0
શહેરા વિધાનસભા મતવિસ્તારમાં સ્નેહ સંમેલન સમારોહનું ભવ્ય આયોજન

  જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પાઠક, શહેરા તાલુકા-નગરના પ્રભારીશ્રીઓ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, જિલ્લા-તાલુકા-નગરના સંગઠનના હોદેદારશ્રીઓ, સહકારી આગેવાનો, સરપંચશ્રીઓ, પેજ સમિતિના પ્રમુખ તથા સભ્યશ્રીઓ, તેમજ બુથપ્રમુખશ્રીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

         

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કાર્યકરો તથા નાગરિકો દ્વારા દર્શાવેલ ઉમળકાભેર આતિથ્ય અને સ્નેહ માટે આયોજકમંડળે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

આ અવસરે ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ અંતર્ગત **‘હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી’**ના મંત્ર સાથે સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અને વેચાણને પ્રોત્સાહન આપવા સૌને આગ્રહ કરવામાં આવ્યો.

 રિપોર્ટ : વનરાજકુમાર રાવલ
Gujarat Pravasi News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here