સ્વ. જનકભાઈ કોટકને ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ભાવભીની શ્રદ્ધાંજલિ રાજકોટ ખાતે પરિવારજનોની મુલાકાત લઈ પાઠવી સાંત્વના, જનસંઘથી ભાજપની યાત્રાના સાક્ષી રહેલા પાયાના નેતાને યાદ કર્યા

રાજકોટ, (બ્યુરો રિપોર્ટ). ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ રાજકોટ પ્રવાસ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને જનસંઘના સમયથી સંગઠન સાથે અવિરત રીતે જોડાયેલા રહેલા સ્વર્ગસ્થ શ્રી જનકભાઈ કોટકના નિવાસસ્થાને પહોંચીને તેમના પરિવારજનોની મુલાકાત લીધી હતી. આ દુઃખદ…
