Category ગુરૂ પૂર્ણિમા

ગુરુપૂર્ણિમાના પાવન પર્વે મારા ગુરુજી પ.પૂ.સ્વ.શ્રી હરસુરબાપા ભગતને ગુરુ વંદનાસહ શત્ શત્ શત્ પ્રણામ સાથે સૌ મિત્રોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા………

સંવાદદાતા: જયંતિભાઇ આહીર ગુરૂ પૂર્ણિમા પાવનપર્વે ગુરૂ જીને અર્પણ ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદ        નાનપણથી મારો સ્વભાવ ધાર્મિક રહ્યો છે, જોકે પિતાજીની જેમ હું પણ ધર્મ એટલે ક્રિયાકાંડ, ટિલાટપકા કે ભગવાનના નામે બાહ્ય આડંબરથી દૂર રહ્યો છું. ધર્મ…